કંટેન્ટ(લખાણ) પર જાઓ
ओ३म्
ओ३म्, ઓમ્, ॐ
‘ઓમ્’ એ વૈદિક ધર્મ અને દર્શનશાસ્ત્રમાં પરમ સત્તા (બ્રહ્મ, ) નું સર્વોચ્ચ, પ્રાથમિક અને મૂળભૂત નામ છે.
તે માત્ર એક અક્ષર કે પ્રતીક નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડના સર્જન, સ્થિતિ અને લયનો મૂળ ધ્વનિ છે.